નિફટી ફ્યુચર બંધ (૫૦૫૭) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૦૧૩ પોઈન્ટના પ્રથમ અને ૫૦૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૦૭૩ પોઈન્ટથી ૫૦૮૯ પોઈન્ટ, ૫૦૯૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૧૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
એક્સિસ બેન્ક (૧૦૯૫) ઃ એક્સિસ ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૦૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૦૭૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૧૧૩ થી રૃા. ૧૧૨૧નો ભાવ નોંધાવે તેવી સંભાવના. રૃા. ૧૧૨૩ ઉપર તેજી તરફી ધ્યાન.
ICICI બેન્ક (૮૭૯) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૮૬૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૮૬૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૮૯૩ થી રૃા. ૮૯૯ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ભારત પેટ્રો (૬૪૨) ઃ રૃા. ૬૩૧ નો પ્રથમ તેમજ રૃા. ૬૨૭ના બીજા સપોર્ટથી ઓઈલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૬૫૬ થી રૃા. ૬૬૧ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
HDFC બેન્ક (૪૮૦) ઃ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૪૯૩ થી રૃા. ૪૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૪૭૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
JSW સ્ટીલ (૫૭૪) ઃ રૃા. ૫૬૪ નો પ્રથમ તેમજ રૃા. ૫૫૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૫૮૫ થી રૃા. ૫૯૬ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
તાતા સ્ટીલ (૪૨૮) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૪૧૯ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઈઝ રોકાણ રૃા. ૪૩૯ થી રૃા. ૪૪૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
રેનબક્ષી (૫૦૧) ઃ ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડિલેવરીબેઈઝ રોકાણઅર્થે રૃા. ૪૮૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૃા. ૫૧૬ થી રૃા. ૫૨૭ ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.
હિરોમોટો કોર્પ (૧૯૮૪) ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૯૯૧ ના સ્ટોપલોસથી વેચાણલાયક. મંદી તરફી ઘટાડે રૃા. ૧૯૬૭ થી રૃા. ૧૯૫૭ ના ભાવની આસપાસ નફો બુક કરવો.
સ્ટેટ બેન્ક (૧૮૬૩) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૮૮૮ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૮૪૧ થી રૃા. ૧૮૩૧ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃા. ૧૮૯૩ સ્ટોપલોસ ધ્યાને લેવો.
મારૃતી ઉદ્યોગ (૧૦૫૨) ઃ રૃા. ૧૦૬૪ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૦૭૫ ના સ્ટોપલોસે વેચાણ લાયક. ટુંકાગાળે રૃા. ૧૦૩૩ થી રૃા. ૧૦૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૧૦૮૧ ઉપર તેજી તરફી ધ્યાન.
- નિખિલ ભટ્ટ

Rudra Investment Provide Best tips with Good Profit Advisory Company is one of the Most Genuine Indian Stock Market as well as limit your losses.
ReplyDelete