નિફટી ફ્યુચર બંધ (૫૧૪૬) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફ્યુચર ૫૧૧૬ પોઈન્ટના પ્રથમ અને ૫૦૯૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૭૩ પોઈન્ટથી ૫૧૮૮ પોઈન્ટ, ૫૧૯૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૨૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
HDFC (૬૭૩) ઃ HDFC ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૬૬૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૬૫૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૬૮૯ થી રૃા. ૬૯૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના. રૃા. ૬૯૬ ઉપર તેજી તરફી ધ્યાન.
બેન્ક ઓફ ઇન્ડિયા (૩૫૨) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૃા. ૩૨૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૪૯ થી રૃા. ૩૫૬નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ઓએનજીસી (૨૬૮) ઃ રૃા. ૨૬૧ નો પ્રથમ તેમજ રૃા. ૨૫૬ના બીજા સપોર્ટથી ઓઈલ-ગેસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૨૭૬ થી રૃા. ૨૮૧ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
બેન્ક ઓફ બરોડા (૭૪૯) ઃ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૭૫૯ થી રૃા. ૭૬૭ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૭૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ભારત ફોર્જ (૨૮૯) ઃ રૃા. ૨૮૧ નો પ્રથમ તેમજ રૃા. ૨૭૬ના સ્ટ્રોંગ સપોર્ટથી ..... સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૨૯૯ થી રૃા. ૩૦૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
લાર્સન (૧૩૯૪) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૧૩૭૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઈઝ રોકાણ રૃા. ૧૪૧૫ થી રૃા. ૧૪૩૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
હિન્દાલકો (૧૨૭) ઃ મેટલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડિલેવરીબેઈઝ રોકાણઅર્થે રૃા. ૧૧૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૃા. ૧૩૪ થી રૃા. ૧૩૯ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.
હિરો મોટો કોર્પ (૨૦૬૧) ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૦૮૮ના સ્ટોપલોસથી વેચાણ લાયક. મંદી તરફી ઘટાડે રૃા. ૨૦૪૬ થી રૃા. ૨૦૩૩ ના ભાવની આસપાસ નફો બુક કરવો.
એસીસી લિ. (૧૧૨૬) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૧૩૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૧૧૩ થી રૃા. ૧૧૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃા. ૧૧૪૫ સ્ટોપલોસ ધ્યાને લેવો.
TCS લિમિટેડ (૧૦૪૮) ઃ રૃા. ૧૦૫૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૦૬૭ ના સ્ટોપલોસે વેચાણ લાયક. ટુંકાગાળે રૃા. ૧૦૩૧ થી રૃા. ૧૦૨૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૧૦૬૯ ઉપર તેજી તરફી ધ્યાન.
- નિખિલ ભટ્ટ

Rudra Investment Provide Best tips with Good Profit Advisory Company is one of the Most Genuine Indian Stock Market as well as limit your losses.
ReplyDeleteHello Everybody,
ReplyDeleteMy name is Mrs Sharon Sim. I live in Singapore and i am a happy woman today? and i told my self that any lender that rescue my family from our poor situation, i will refer any person that is looking for loan to him, he gave me happiness to me and my family, i was in need of a loan of $250,000.00 to start my life all over as i am a single mother with 3 kids I met this honest and GOD fearing man loan lender that help me with a loan of $250,000.00 SG. Dollar, he is a GOD fearing man, if you are in need of loan and you will pay back the loan please contact him tell him that is Mrs Sharon, that refer you to him. contact Dr Purva Pius, call/whats-App Contact Number +918929509036 via email:(urgentloan22@gmail.com) Thank you.