Monday, October 24, 2011

નિફ્ટી ફ્યુચર માટે ૫૧૭૩ મહત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૧૪૧) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૧૦૩ પોઈન્ટના પ્રથમ અને ૫૦૭૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૭૩ પોઈન્ટથી ૫૨૦૯ પોઈન્ટ, ૫૨૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૨૫૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

JSW સ્ટીલ (૬૦૧) સ્ટીલ ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૫૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૫૮૫ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે હાલમાં રૃા. ૬૦૯ થી ૬૧૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના. ૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાન.

સેન્ચુરી ટેક્ષટાઈલ (૩૧૫) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૦૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ. રૃા. ૨૯૬ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૨૯ થી ૩૩૬નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.

સિપ્લા લિમિટેડ (૨૮૭) રૃા. ૨૭૮નો પ્રથમ તેમજ રૃા. ૨૭૧ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૨૯૬ થી રૃા. ૩૦૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.

કેઈર્ન ઇન્ડિયા (૨૮૭) ઓઈલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૨૯૫ થી ૨૯૯ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૨૭૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

પોલારીસ સોફ્ટવેર (૧૪૦) રૃા. ૧૩૩નો પ્રથમ તેમજ રૃા. ૧૨૮ના સ્ટ્રોંગ સપોર્ટથી સોફ્ટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૪૯ થી ૧૫૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.

IDFC (૧૨૪) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૧૧૭ આસપાસના સપોર્ટથી ડિલેવરી બેઇઝ રોકાણ રૃા. ૧૩૫ થી રૃા. ૧૪૧ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.

સેઇલ (૧૦૭) સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડિલેવરી બેઇઝ રોકાણ અર્થે રૃા. ૯૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૃા. ૧૧૬ થી રૃા. ૧૨૩ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.

હિરો મોટો કોર્પ (૧૯૯૨) ઓટો સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૦૧૬ના સ્ટોપલોસથી વેચાણ લાયક. મંદી તરફી ઘટાડે રૃા. ૧૯૭૩ થી ૧૯૬૧ ના ભાવની આસપાસ નફો બુક કરવો.

સ્ટેટ બેન્ક (૧૮૮૨) ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૯૦૩ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૮૩૭ થી ૧૮૧૮ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃા. ૧૯૧૯ સ્ટોપલોસ ધ્યાને લેવો.

ગ્રાસીમ ઇન્ડ (૨૩૮૦) રૃા. ૨૪૧૦ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૨૪૩૩ના સ્ટોપલોસે વેચાણ લાયક. ટુંકાગાળે રૃા. ૨૩૩૩ થી રૃા. ૨૩૦૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૨૪૪૧ ઉપર તેજી તરફી ધ્યાન.

- નિખિલ ભટ્ટ

1 comment:

  1. Hello Everybody,
    My name is Mrs Sharon Sim. I live in Singapore and i am a happy woman today? and i told my self that any lender that rescue my family from our poor situation, i will refer any person that is looking for loan to him, he gave me happiness to me and my family, i was in need of a loan of $250,000.00 to start my life all over as i am a single mother with 3 kids I met this honest and GOD fearing man loan lender that help me with a loan of $250,000.00 SG. Dollar, he is a GOD fearing man, if you are in need of loan and you will pay back the loan please contact him tell him that is Mrs Sharon, that refer you to him. contact Dr Purva Pius, call/whats-App Contact Number +918929509036 via email:(urgentloan22@gmail.com) Thank you.

    ReplyDelete