Monday, October 24, 2011

નિફ્ટી ફ્યુચર માટે ૫૧૦૩ અને ૫૧૫૭ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૧૨૨) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૦૩ પોઈન્ટથી ૫૦૮૧ પોઇન્ટ, ૫૦૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૧૬૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

રિલાયન્સ (૮૩૩) રિલાયન્સ ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૮૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૮૧૬ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૮૪૮ થી રૃા. ૮૫૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના. રૃા. ૮૫૮ ઉપર તેજી તરફી ધ્યાન.

રેનબક્ષી લેબ (૪૯૭) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૪૮૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૃા. ૪૮૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૫૦૯ થી રૃા. ૫૧૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.

DLF લિમિટેડ (૨૩૫) રૃા. ૨૨૬નો પ્રથમ તેમજ રૃા. ૨૧૯ના બીજા સપોર્ટથી રિઆલિટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા ૨૪૮ થી ૨૫૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.

ITC લિમિટેડ (૨૦૫) કેપિટલ ગુડસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૨૧૮ થી રૃા. ૨૩૩ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૧૯૬નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

ટીમકેન ઈન્ડિયા લિ. (૨૨૫) રૃા. ૨૧૬નો પ્રથમ તેમજ રૃા. ૨૦૯ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૨૩૫ થી ૨૪૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.

સેસાગોવા (૨૨૦) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૨૧૩ આસપાસના સપોર્ટથી ડિલેવરી બેઇઝ રોકાણ રૃા. ૨૩૩ થી ૨૩૯ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.

HDFC બેન્ક (૪૭૭) બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડિલેવરીબેઇઝ રોકાણઅર્થે રૃા. ૪૬૧ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૃા. ૪૮૯ થી ૪૯૩ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.

સ્ટેટ બેન્ક (૧૮૯૧) બેન્ક સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૯૦૯ના સ્ટોપલોસથી વેચાણ લાયક. મંદી તરફી ઘટાડે રૃા. ૧૮૭૧ થી ૧૮૬૧ના ભાવની આસપાસ નફો બુક કરવો.

મારૃતી ઉદ્યોગ (૧૦૫૩) ટેકનિકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૦૬૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૦૩૧ થી રૃા. ૧૦૨૩ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃા. ૧૦૭૫ સ્ટોપલોસ ધ્યાને લેવો.

ICICI બેન્ક (૮૯૮) રૃા. ૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૯૧૩ના સ્ટોપલોસે વેચાણ લાયક. ટુંકાગાળે રૃા. ૮૮૧ થી ૮૭૦નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૯૧૭ ઉપર તેજી તરફી ધ્યાન.

- નિખિલ ભટ્ટ

1 comment:

  1. Rudra Investment Provide Best tips with Good Profit Advisory Company is one of the Most Genuine Indian Stock Market as well as limit your losses.

    ReplyDelete