Friday, December 23, 2011

નિફટી ફયુચર ૪૬૪૦ પોઇન્ટ મહત્વની સપાટી - 21.12.2011


નિફટી ફયુચર બંધ (૪૫૬૫) ઃ

આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૪૫૦૩ પોઇન્ટના પ્રથમ અને ૪૪૯૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૪૫૯૦ પોઇન્ટથી ૪૬૧૦ પોઇન્ટ, ૪૬૪૦ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૬૪૦ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી.

ઓએનજીસી (૨૫૩) ઃ પીએસયુ ગુ્રપની ્ગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૪૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૪૧ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૫૪થી રૃા. ૨૭૦નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાન.

ટેક મહિન્દ્રા (૫૭૦) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૫૫૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ. રૃા. ૫૫૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૫૮૬થી રૃા. ૫૯૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
IRB ઈન્ફ્રા (૧૪૨) ઃ રૃા. ૧૩૭નો પ્રથમ તેમજ રૃા. ૧૩૩ના બીજા સપોર્ટથી ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૪૯થી રૃા. ૧૫૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.

બેન્ક ઓફ બરોડા (૬૩૧) ઃ બેન્ક સેકટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૬૪૮થી રૃા. ૬૫૭ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૬૧૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

એજ્યુકોમ લિ. (૧૮૩) ઃ એજ્યુકેશન સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૧૭૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૧૯૧થી રૃા. ૧૯૫ના ભાવ આસપાસ નફાલક્ષી દ્યાન ઉત્તમ.

ટાઇટન ઈન્ડ. (૧૫૬) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૧૪૭ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૧૬૧થી રૃા. ૧૬૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.

તાતા પાવર (૮૨) ઃ રૃા. ૭૮નો પ્રથમ તેમજ રૃા. ૭૩ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૮૯થી રૃા. ૯૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.

ભારત પેટ્રો (૫૧૪) ઃ ઓઇલ-ગેસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૫૩૩ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૫૦૩તી રૃા. ૪૯૦ના ભાવની આસપાસ નફો બુક કરવો.

સ્ટેટ બેન્ક (૧૫૮૭) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેકટરનો આ સ્ટોક રૃા. ૧૬૦૩ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૫૭૧થી રૃા. ૧૫૫૭ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૧૬૧૬ સ્ટોપલોસ ધ્યાને લેવો.

રિલાયન્સ (૭૧૧) ઃ રૃા. ૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૭૪૫ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૬૯૩થી રૃા. ૬૮૧નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૭૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.

- નિખિલ ભટ્ટ

No comments:

Post a Comment