Friday, December 23, 2011

નિફટી ફ્યુચર ૪૭૭૦ પોઈન્ટ મહત્વની સપાટી - 22.12.2011

નિફટી ફ્યુચર ૪૭૭૦ પોઈન્ટ મહત્વની સપાટી

નિફટી ફ્યુચર બંધ (૪૭૨૩)

આગામી વધઘટે સંભવિત નિફટી ફ્યુચર ૪૭૫૭ પોઈન્ટના પ્રથમ અને ૪૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૪૬૯૦ પોઈન્ટથી ૪૬૬૧ પોઈન્ટ, ૪૬૫૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૭૭૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

ICICI બેન્ક (૭૦૨) ICICI ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૬૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૬૮૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૭૧૬ થી રૃા. ૭૨૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૭૨૭ ઉપર તેજી તરફી ધ્યાન.

ભારત પેટ્રો (૫૨૨) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૫૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ રૃા. ૫૦૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૫૩૭ થી રૃા. ૫૪૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.

HDFC બેન્ક (૪૩૫) ઃ રૃા. ૪૨૧ નો પ્રથમ તેમજ રૃા. ૪૧૬ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૪૪૫ થી રૃા. ૪૫૧ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.

JSW સ્ટીલ (૫૦૯) ઃ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૫૨૧ થી રૃા. ૫૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૪૯૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

સ્ટરલાઈટ ઇન્ડ્ર. (૯૧) ઃ કોપર સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૯૬ થી રૃા. ૧૦૩ ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.

તાતા સ્ટીલ (૩૫૦) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૩૭ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૬૪ થી રૃા. ૩૭૧ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.

હિન્દાલકો (૧૨૩) ઃ રૃા. ૧૧૬ નો પ્રથમ તેમજ રૃા. ૧૧૨ ના સ્ટ્રોંગ સપોર્ટથી મેટલ સેટ્કલનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૧૩૧ થી રૃા. ૧૩૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.

TCS લિમિટેડ (૧૧૬૦) ઃ IT સોફ્ટવેર સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૧૧૮૮ ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૧૧૪૭ થી રૃા. ૧૧૩૩ ના ભાવની આસપાસ નફો બુક કરવો.

મારૃતી ઉદ્યોગ (૯૬૧) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૃા. ૯૮૩ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૯૪૩ થી રૃા. ૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૯૯૩ સ્ટોપલોસ ધ્યાને લેવો.

પંજાબ નેશનલ બેન્ક (૭૯૧) ઃ રૃા. ૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૮૧૮ ના સ્ટોપલોસે વેચાણલાયક. તબક્કાવાર રૃા. ૭૭૫ થી રૃા. ૭૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૮૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.

- નિખિલ ભટ્ટ

1 comment:

  1. Rudra Investment work as a friend with you provides to you the Best Stock Research Investment Advisor for your big investment amount for big profit.

    ReplyDelete