નિફ્ટી ફ્યુચર બંધ (૪૭૫૩)
આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૪૭૯૦ પોઇન્ટના પ્રથમ અને ૪૮૦૮ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૪૭૧૦ પોઇન્ટથી ૪૬૯૦ પોઇન્ટ, ૪૬૭૭ પોઇન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.. ૪૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!
TCS લિમિટેડ (૧૧૪૯) ઃ તાતા ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૧૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૧૨૫ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૧૬૪થી રૃા. ૧૧૭૧નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે... રૃા. ૧૧૭૫ ઉપર તેજી તરફી ધ્યાન...!
એસીસી લિ. (૧૧૪૧) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૧૨૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૧૧૧૯ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૧૫૬થી રૃા. ૧૧૬૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!
HDFC બેંક (૪૪૩) ઃ રૃા. ૪૩૩નો પ્રથમ તેમજ રૃા. ૪૨૭ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરના રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૪૫૫થી રૃા. ૪૬૧ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
મહેન્દ્રા- મહેન્દ્રા (૬૯૩) ઃ ઓટો સેક્ટરનો આ સ્ટોક ટ્રેડિંગલક્ષી રૃા. ૭૦૫થી રૃા. ૭૧૩ના ભાવની સંભાવના ધરાવે છે રૃા. ૬૮૩નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
પોલારીસ સોફ્ટવેર (૧૧૮) ઃ ટેકનોલોજી સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો સ્ટોક આ રોકાણ અર્થે રૃા. ૧૦૭ના સ્ટોપલોસથી ખરીદવાલાયક... તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૧૨૪થી રૃા. ૧૩૧ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!
રિલાયન્સ કેપિટલ (૨૪૭) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૨૩૬ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૨૫૫થી રૃા. ૨૬૧ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...
ભૂષણ સ્ટીલ (૩૦૬) ઃ રૃા. ૨૯૬નો પ્રથમ તેમજ રૃા. ૨૯૦ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળાનો રૃા. ૩૧૯થી રૃા. ૩૨૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે...!
ICICI બેન્ક (૭૨૭) ઃ બેન્ક સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૭૩૯ના સ્ટોપલોસથી વેચાણ લાયક પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૭૦૬થી રૃા. ૬૯૬ના ભાવની આસપાસ નફો બુક કરાવો....!
રિલાયન્સ ઇન્ડ (૭૫૪) ઃ ટેકનિક ચાર્ટ મુજબ રિફાઇનરી સેક્ટરનો આ સ્ટોક રૃા. ૭૬૯ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૭૪૧થી રૃા. ૭૩૧ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૭૭૫ સ્ટોપલોસ ધ્યાને લેવો....!
રિલાયન્સ ઇન્ફ્રા (૩૬૦) ઃ રૃા. ૩૭૬ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૩૮૧ના સ્ટોપલોસ વેચાણ લાયક તબક્કાવાર રૃા. ૩૪૩થી રૃા. ૩૩૬નો ભાવ દર્શાવે તવી સંભાવના છે રૃા. ૩૮૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો....!
- નિખિલ ભટ્ટ
No comments:
Post a Comment