Monday, October 24, 2011

નિફ્ટી ફ્યુચર માટે ૫૦૧૭ અને ૫૧૦૬ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર બંધ (૫૦૬૮) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૦૮૯ પોઇન્ટના પ્રથમ અને ૫૧૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૦૪૭ પોઈન્ટથી ૫૦૧૭ પોઈન્ટ, ૪૯૯૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૧૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

મહેન્દ્રા-મહેન્દ્રા (૮૦૧) ઓટો ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૭૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૭૮૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૮૨૩ થી ૮૩૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના. રૃા. ૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાન.

કેઈર્ન ઇન્ડિયા (૨૮૯) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૨૭૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ. રૃા. ૨૭૧ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૨૯૬ થી રૃા. ૩૦૩નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.

સેસાગોવા (૨૦૫) રૃા. ૧૯૬નો પ્રથમ તેમજ રૃા. ૧૯૦ના બીજા સપોર્ટથી મેટલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૨૧૩ થી રૃા. ૨૧૯ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.

LIC હાઉસીંગ (૨૧૧) હા. ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગ લક્ષી રૃા. ૨૨૧ થી રૃા. ૨૨૬ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૧૯૬નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

ભારત પેટ્રો (૬૪૧) રૃા. ૬૨૬નો પ્રથમ તેમજ રૃા. ૬૧૯ના સ્ટ્રોંગ સપોર્ટથી ઓઈલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૬૬૧ થી રૃા. ૬૭૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.

ઓએનજીસી (૨૬૫) સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૨૫૩ આસપાસના સપોર્ટથી ડિલેવરી બેઇઝ રોકાણ રૃા. ૨૭૧ થી ૨૭૯ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.

IDBI લિ. (૧૦૪) બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડિલેવરીબેઈઝ રોકાણઅર્થે રૃા. ૯૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે રૃા. ૧૧૩ થી રૃા. ૧૧૭ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.

રિલાયન્સ (૮૩૫) રિફાઈનરી સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણ લાયક. મંદી તરફી ઘટાડે રૃા. ૮૧૬ થી ૮૦૩ના ભાવની આસપાસ નફો બુક કરવો.

HDFC લિ. (૬૩૪) ટેકનિકલ ચાર્ટ મુજબ હા.ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૃા. ૬૪૮ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૬૧૭ થી રૃા. ૬૦૩ના ટાર્ગેટભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃ. ૬૫૬ સ્ટોપલોસ ધ્યાને લેવો.

JSW સ્ટીલ (૫૮૦) રૃા. ૫૯૫ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૬૦૩ના સ્ટોપલોસે વેચાણ લાયક. ટૂંકાગાળે રૃા. ૫૬૧ થી રૃા. ૫૫૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૬૦૯ ઉપર તેજી તરફી ધ્યાન.

- નિખિલ ભટ્ટ

No comments:

Post a Comment