નિફટી ફયુચર બંધ (૫૧૦૫) આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૦૭૩ પોઈન્ટના પ્રથમ અને ૫૦૪૫ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૨૭ પોઈન્ટથી ૫૧૪૫ પોઈન્ટ, ૫૧૬૧ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૧૬૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી..
ઇન્ફોસીસ (૨૭૪૫) ટેકનોલોજી ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૭૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૭૧૯ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૭૬૯ થી રૃા. ૨૭૭૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના...રૃા. ૨૭૮૧ ઉપર તેજી તરફી ધ્યાન...
સ્ટેટ બેંક (૧૯૩૫) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૯૨૩ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૧૯૧૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૧૯૪૯ થી રૃા. ૧૯૫૬નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...
ટેક મહિન્દ્રા (૫૬૯) રૃા. ૫૬૧ નો પ્રથમ તેમજ રૃા. ૫૫૩ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૫૭૯ થી રૃા. ૫૮૫ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
તાતા સ્ટીલ (૫૫૦)ઃ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૪૫૭ થી રૃા. ૪૬૪ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૪૨૬નો સ્ટોપલોસ ધ્યાને લેવો...
રિલાયન્સ કેપિટલ (૩૩૬)ઃ રૃા. ૩૨૬ નો પ્રથમ તેમજ રૃા. ૩૨૧ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૩૪૭ થી રૃા. ૩૫૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
ડેલ્ટા કોર્પોરેશન (૧૦૨)ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૯૬ આસપાસના સપોર્ટથી ડિલેવરી બેઇઝ રોકાણ રૃા. ૧૧૨ થી રૃા. ૧૧૯ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...
રોલ્ટા ઇન્ડિયા (૭૪)ઃ ટેકનોલોજી સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક ડિલેવરી બેઇઝ રોકાણઅર્થે રૃા. ૬૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક...તેજી તરફી ઉછાળે રૃા. ૮૧ થી રૃા. ૮૮ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન...
ICICI બેન્ક (૮૭૪)ઃ બેન્ક સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૮૯૩ ના સ્ટોપલોસથી વેચાણ લાયક...મંદી તરફી ઘટાડે રૃા. ૮૫૭ થી રૃા. ૮૫૦ના ભાવની આસપાસ નફો બુક કરવો...
HCL ટેકનો (૪૧૫)ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૃા. ૪૩૩ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૩૯૭ થી રૃા. ૩૯૦ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટૂંકાગાળે રૃા. ૪૪૫ સ્ટોપલોસ ધ્યાને લેવો...
સેન્ચુરી ટેક્ષટાઈલ (૩૦૫)ઃ રૃા. ૩૧૬ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૩૨૧ ના સ્ટોપલોસે વેચાણ લાયક...ટુંકાગાળે રૃા. ૨૯૦ થી રૃા. ૨૮૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...રૃા. ૩૨૩ ઉપર
તેજી તરફી ધ્યાન...
- નિખિલ ભટ્ટ

Rudra Investment Provide Best tips with Good Profit Advisory Company is one of the Most Genuine Indian Stock Market as well as limit your losses.
ReplyDelete